ભાવનગર યુનિવર્સિટી: શિક્ષણ વિદ્યાશાખા | Online Admission 2011-2012
|
Registration Period is Over જેમણે બી.એડ,બી.એડ(બેઝીક)માં અગાઉ આપવામાં આવેલા જાહેરાતના અનુસંધાને ઓન લાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય પરંતુ કોઇપણ કારણસર શિક્ષણશાસ્ત્ર ભવન, ભાવનગર યુનિવર્સિટીમાં વેરીફીકેશન માટે આવી વેરીફીકેશન ન કરાવેલ હોય તેમણે તા.૦૪-૦૬-૧૧ ને શનિવાર સુધીમાં બપોરના ૧૨-૦૦ થી ૫-૩૦ દરમ્યાન પોતાના ફોર્મનુ વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે |
|
Merit List |
| - |
ફોર્મ ફી તથા પ્રોસેસિંગ ફી ની રકમ રુ. ૧૨૦.૦૦ વિદ્યાર્થીઓએ મધ્યસ્થ પ્રવેશ કાર્યાલય, શિક્ષણ શાષ્ત્ર ભવન, ગૌરીશંકર સરોવર માર્ગ ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર પર ઓરીજીનલ મર્કશિટો સાથે તા ૨૦-૦૪-૨૦૧૧ થી તા. ૦૮-૦૫-૨૦૧૧ સુધી મા બપોર ના ૧૨-૩૦ થી ૦૫-૩૦ દરમીયાન ભરી જવી. આ મુદત વિત્યા બાદ ફોર્મ કે ફી સ્વીકારવા મા આવશે ન